અમરેલી શહેર: મની મ્યુલ એકાઉન્ટ સાઇબર ફ્રોડ થી સાવચેત રહેવા જિલ્લા પોલીસ ની અપીલ.
Amreli City, Amreli | Dec 16, 2025
મની મ્યુલ એકાઉન્ટ સાયબર ફ્રોડથી સાવચેત રહેવા અમરેલી જિલ્લા પોલીસની અપીલઅમરેલી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને તાજેતરમાં વધી રહેલા મની મ્યુલ એકાઉન્ટ સાયબર ક્રાઈમ ફ્રોડથી બચવા માટે સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.આજે તા ૧૬ ને મંગવારે બપોરે ૩ કલાકે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાયબર ગુનેગારો દ્વારા સામાન્ય નાગરિકોના બેંક ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર લેવડદેવડ માટે કરવામાં આવી રહ્યું છે.