Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

અમરેલી શહેર: આયુષ્માન કાર્ડ થી અમરેલીના હંસાબેનને નવજીવન એમ્સ હોસ્પિટલમાં સફળ હદય સારવાર.

Amreli City, Amreli | Dec 18, 2025
આયુષ્માન કાર્ડથી અમરેલીની હંસાબેનને નવજીવન, એઈમ્સમાં સફળ હૃદય સારવારઅમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા હંસાબેન જેઠવાને હૃદયની ગંભીર બિમારી દરમિયાન આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો હતો. એઈમ્સ હોસ્પિટલમાં નિઃશુલ્ક અને સફળ સારવાર થકી તેમને નવજીવન મળ્યું. એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન અમરેલી જિલ્લામાં ૪૮ હજારથી વધુ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.

MORE NEWS

No related stories for this location.