Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

અમરેલી શહેર: આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાનને વેગ અમરેલીના માણેકપુરા વિસ્તારમાં વેપારીઓ સાથે મહત્વપૂર્ણ ધારાસભ્યની બેઠક.

Amreli City, Amreli | Dec 20, 2025
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને વેગ: અમરેલીના માણેકપરામાં વેપારીઓ સાથે જિલ્લા ભાજપની મહત્વપૂર્ણ બેઠક“આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજે તારીખ 20 ને શનિવારે રાત્રે 9:00 કલાક આસપાસ અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્ય તથા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વેપારીઓ સાથે ચર્ચા કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ અપાયો.”

MORE NEWS

No related stories for this location.

અમરેલી શહેર: આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાનને વેગ અમરેલીના માણેકપુરા વિસ્તારમાં વેપારીઓ સાથે મહત્વપૂર્ણ ધારાસભ્યની બેઠક. - Amreli City News