અમરેલી શહેર: જિલ્લા કોંગીનેતા જેનીબેન ઠુંમર દ્વારા મેળા માં SOP ના ઉલાળીયા સામે નારાજગી વ્યક્ત કરી
Amreli City, Amreli | Dec 14, 2025
અમરેલીમાં કડક SOP નો ઉલાળીયો કરી બેરોકટોક ચાલતા લોકમેળા અંગે કોંગી નેતા આવ્યા મેદાનમાં.કોંગી નેતા જેની ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફતે તંત્રના અધિકારીઓ સામે કર્યા પ્રહારો.કોઈના જીવ લેનાર મેળો ગંભીર બાબત - જેની ઠુમ્મર.તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને તંત્ર જો પરવાનગી આપે તો અધિકારી ગણને એમની કટકી આયોજકો તરફથી મળી ગઈ હોય - જેની ઠુમ્મર.મેળાનું આયોજન જોખમી હોય તો સરકારના સહયોગની અપેક્ષાઓ...