અમરેલી શહેર: ક્રૂરતાપૂર્વક ભરેલા 268 ઘેટા બકરા સાથેનો ટ્રક ઝડપી પાડતી તાલુકા પોલીસ ટીમ.
Amreli City, Amreli | Dec 15, 2025
અમરેલી ક્રૂરતા પૂર્વક ભરેલા 268 ઘેટા-બકરા સાથેનો ટ્રક ઝડપાયો કોઈ પણ પાસ પરમિટ વગર ટ્રકમાં ખચો ખચ ઘેટા બકરા ભર્યા હતા 36,40,000/- નો મુદ્દામાલવસાથે 6 આરોપીઓ સામે ગુનો દાખલ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર મોટા ગોખરવાળા ગામ પાસે તાલુકા પોલીસનું ચેકીંગ બાતમીના આધારે ટ્રકની તપાસ કરાતા ડબલ ડેકર ટ્રકમાં 268 ઘેટા બકરા ભરેલા મળ્યા..