Public App Logo
Profile Picture

Rahul Kariya

@kariyarahul
14085Followers
17Following
કેદારનાથના દર્શન હવે વેરાવળમાં થશે,મોટા કોળીવાળા ખાતે મંદિરનું નિર્માણ,ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ
અખિલ ભારતીય પાલ મહાસભાના ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્તિ થતાં વીરાભાઇનું રબારી સમાજ સહિતના અગ્રણીઓ દ્વારા સન્માન
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા,દર્શન કરી ધન્યતા અનુભવી,પ્રતિક્રિયા
વેરાવળમાં SMC ની રેડ બાદ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી
દિલ્હી બ્લાસ્ટ બાદ કોડીનાર અને મૂળદ્વારકા વિસ્તારમાં પોલીસનું મેગા કેમ્બિંગ,પોલીસવડાએ આપી સમગ્ર વિગતો
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથને NABH સર્ટિફિકેટ મળ્યું,જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી આપી વિગતો
વેરાવળ - પાટણ સિંધી સમાજ રોષે ભરાયો, ઇષ્ટદેવ પર ટિપ્પણી બદલ પ્રાંત અધિકારીને આવેદન આપી પગલા લેવા માંગ,આગેવાનોએ આપી વિગતો
દિલ્હી બ્લાસ્ટ બાદ z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો,ચેકીંગ વધારવામાં આવ્યું,DySP એ આપી સમગ્ર વિગતો
વેરાવળના અવસર પાર્ટી પ્લોટ ખાતે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યકમ,અમિત ધોરડાએ આપી વિગતો
વેરાવળમાં પ.પુ.સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની 52મી પુણ્યતિથિની ઉત્સાહભેર ઉજવણી કરાઇ
ગીર સોમનાથમાં થયેલ કમોસમી વરસાદને પગલે વન મંત્રી અને શિક્ષણ મંત્રીએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ SSSU ખાતેથી આપી વિગતો
દિવાળીની રાત્રે 8 જેટલા આગજનીના બનાવો સામે આવ્યા,ફાયર વિભાગની સતર્કતાને લીધે કોઈ જાનહાનિ ન થઈ
તાલાલા વનવિભાગ દ્વારા દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં ગેરકાયદેસર સિંહ દર્શન અટકાવવા પેટ્રોલિંગ હાથ ધરાયું
ગીર સોમનાથ LCB એ ભીંગરણ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી બોટમાંથી દારૂનો રૂ.5 લાખથી વધુનો જથ્થો પકડી પાડ્યો
ગીર સોમનાથ જિલ્લામાંથી એક સાથે 10 સિંહોનો અદ્ભુત વિડિઓ સામે આવ્યો, સુગાળા ગામનો વીડિયો હોવાનું અનુમાન,વીડિયો થયો વાયરલ
દિવાળીના તહેવારોમાં સોમનાથ સાનિધ્યે ભક્તોનો ઘસારો, અન્ય રાજ્યમાંથી આવેલા ભક્તોએ ધન્યતા અનુભવી,પ્રતિક્રિયા
ઉનાના નવાબંદર કોસ્ટલ વિસ્તારમાં આધેડ મહિલા સાથે સામુહિક દુષ્કર્મના બનાવમાં પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા
તાલાલાનાં ઉમરેઠી ગામે વાડી વિસ્તારમાં મહાકાય અજગર આવી ચઢ્યો,રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો
રાષ્ટ્રપતી આવતીકાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે,જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા સહિતનાઓ રૂટ પર પેટ્રોલિંગ કર્યું
રામમંદિરે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનના અધ્યક્ષસ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો
સાંપ્રત સંસ્થા ખાતે 48 દિવ્યાંગોને રૂ.5 લાખથી વધુની સ્વરોજગાર કીટનું કરાયું વિતરણ,અમદાવાદ અંધજન મંડળના સભ્યએ આપી વિગતો
કમોસમી વરસાદને પગલે કોડીનારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ચિંતામાં મૂકાયા,મોટી ફાફડી અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આપી વિગત
સોમનાથના ધારાસભ્યએ મકાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 3 લોકોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર,કાર્યાલયથી આપી વિગતો
વેરાવળના શાંતિપ્રકાશ હોલ ખાતે ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા રાસોત્સવનું આયોજન,સિટી પીઆઇની વિશેષ ઉપસ્થિતિ રહી
સૂત્રાપાડા તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 3 વાહનોને પકડીને રૂ.1.26 લાખની વસૂલાત કરતું તંત્ર