ગીર સોમનાથ જિલ્લામાં ગત સપ્તાહમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે મગફળી, સોયાબીન અને ઢોરના ઘાસચારા સહિતની વસ્તુઓમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.જેને પગલે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આપી વિગતો