રાષ્ટ્રપતી આવતીકાલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે,જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા સહિતનાઓ રૂટ પર પેટ્રોલિંગ કર્યું
Veraval City, Gir Somnath | Oct 9, 2025
ભારતના રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મૂ આવતીકાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવશે. ત્યાર બાદ તેઓ સાસણ ખાતે જવા રવાના થશે.તૈયારીઓની જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.