સોમનાથના ધારાસભ્યએ મકાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 3 લોકોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર,કાર્યાલયથી આપી વિગતો
Veraval City, Gir Somnath | Oct 8, 2025
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે 2 દિવસ અગાઉ ગંભીર મકાન દુર્ઘટના બની હતી. જેમાં મકાન ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.જેને પગલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ મુખ્યમંત્રીને પત્ર લખી સહાય ચૂકવવા માંગ કરી છે.કાર્યલય ખાતેથી તેમણે આપી પ્રતિક્રિયા