તાલાલાનાં ઉમરેઠી ગામે વાડી વિસ્તારમાં મહાકાય અજગર આવી ચઢ્યો,રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો
Veraval City, Gir Somnath | Oct 9, 2025
તાલાલાનાં ઉમરેઠી ગામે ગઈકાલે મહાકાય અજગર આવી ચડ્યો.વાડી વિસ્તારમાં અજગરે દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો.વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો.વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરાયું.અજગરને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો.