Latest News in Valia (Local videos)
વાલિયા: વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
Valia, Bharuch | Jul 10, 2025
aartimachhi007
Follow
Share
Next Videos
વાલિયા: વાલિયા તાલુકાના દેસાડ ગામ ખાતે ધરતી આબા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓ અંગેનો કેમ્પ યોજાયો હતો.
aartimachhi007
Valia, Bharuch | Jul 10, 2025
વાલિયા: વાલિયા તાલુકાના કોસમાડી અને ઘોડા ગામમાં નવ નિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
aartimachhi007
Valia, Bharuch | Jul 9, 2025
વાલિયા: વાલિયા વકીલ મંડળે દેડિયાપાડામાં પોલીસે વકીલોને કોર્ટમાં પ્રવેશતા અટકાવવા સામે ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો
aartimachhi007
Valia, Bharuch | Jul 9, 2025
વાલિયા: વાલિયા તાલુકામાં આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો
aartimachhi007
Valia, Bharuch | Jul 8, 2025
વાલિયા: વાલિયા ગામની સીમમાં ફરી દીપડો દેખાતા ખેડૂતો ભયભીત બન્યા છે
aartimachhi007
Valia, Bharuch | Jul 7, 2025
વાલિયા: નલધરી કોતરમાં 15 દિવસથી પ્રદૂષિત પાણી છોડીને નદીને પણ દૂષિત કરાઇ
aartimachhi007
Valia, Bharuch | Jul 7, 2025
વાલિયા: તાલુકાના જબૂગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે ધરતી આબા કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ સહિતના પ્રમાણ પત્ર અંગેનો કેમ્પ યોજાયો
aartimachhi007
Valia, Bharuch | Jul 6, 2025
વાલિયા: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ગુંદિયા ગામ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબીર યોજી
aartimachhi007
Valia, Bharuch | Jul 6, 2025
વાલિયા: વાલિયા તાલુકાના દોલતપુર સહિત બે આંગણવાડી કેન્દ્રનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
aartimachhi007
Valia, Bharuch | Jul 5, 2025
વાલિયા: સામુહિક આરોગ્ય કેન્દ્રની દયનિય હાલત અને પ્રાથમિક સુવિધાના અભાવને લઈ યુથ પાવર વાલિયા દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી
aartimachhi007
Valia, Bharuch | Jul 5, 2025
વાલિયા: વાલિયા તાલુકાના ડહેલી ગામના વીજ સબ સ્ટેશન પાસે ગ્રામ પંચાયત દ્વારા કુલ 8 લાખના ખર્ચે સ્મશાન ગૃહની જગ્યા ફાળવવામાં આવી છે
aartimachhi007
Valia, Bharuch | Jul 4, 2025
વાલિયા: વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,જબૂગામ અને કદવાલી,રાજપરા સહિતના પુલની મંજૂરી મળતા 1818.53 લાખના ખર્ચે બનાવવામાં આવશે
aartimachhi007
Valia, Bharuch | Jul 4, 2025
વાલિયા: વાલિયા તાલુકાના લુણા ગામના વોર્ડ નંબર-7ના વિજેતા સભ્યના પત્ની આંક ફરકનો જુગાર રમતા ઝડપાઈ હતી
aartimachhi007
Valia, Bharuch | Jul 3, 2025
વાલિયા: વાલિયા તાલુકાના કરસાડથી દેસાડ રોડ ઉપર 149.954 લાખના ખર્ચે બનનાર પુલ મજૂર કરવામાં આવ્યો છે.
aartimachhi007
Valia, Bharuch | Jul 3, 2025
વાલિયા: વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે નજીવા બાબતે સ્થાનિક યુવાન અને પરપ્રાંતીયો વચ્ચે મારામારી થતા વાલિયા પોલીસ મથકે અરજી આપી
aartimachhi007
Valia, Bharuch | Jul 2, 2025
વાલિયા: વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલીયાને અભાવે ધસમસતા કિમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબુર બન્યા
#jansamasya
aartimachhi007
Valia, Bharuch | Jul 2, 2025
વાલિયા: વાલિયા-વાડી માર્ગ ડહેલી ગામના ડાઈવર્ઝનમાં બે વર્ષથી લાખોનો ખર્ચ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
#jansamasya
aartimachhi007
Valia, Bharuch | Jul 1, 2025
વાલિયા: વાલિયાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ કુબેર ભંડારી મંદિર વિવાદમાં સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં માંગ કરી છે.
aartimachhi007
Valia, Bharuch | Jul 1, 2025
વાલિયા: વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા સહિતના આગેવાનો ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર બચાવો રેલીમાં જોડાયા હતા.
aartimachhi007
Valia, Bharuch | Jun 30, 2025
વાલિયા: કમળા માતાજીના તળાવને ઊંડા કરવા સાથે જંગલી વેલ દૂર કરવાની કામગીરી માત્ર કાગળ ઉપર હોવાના આક્ષેપ
#jansamasya
aartimachhi007
Valia, Bharuch | Jun 30, 2025
વાલિયા: વાલિયા તાલુકાની ત્રણ શાળાઓમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો
aartimachhi007
Valia, Bharuch | Jun 29, 2025
વાલિયા: ડુંગરી ગામે ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને બાલ વાટીકા તેમજ શાળા પ્રવેશોત્સવ યોજાયો
aartimachhi007
Valia, Bharuch | Jun 29, 2025
વાલિયા: તાલુકાના સહકારી આગેવાનએ બંધારણના અપમાનને શૈક્ષણિક સંસ્થાઓમાં ઠાલવવાનો ભાજપનો વિનાશકારી પ્રયાસનો આક્ષેપ કર્યો
aartimachhi007
Valia, Bharuch | Jun 28, 2025
વાલિયા: વાલિયા તાલુકાના સાબરીયા ગામે આકાશી વીજળી ત્રાટકતા ખેડૂતના 2 બળદના મોત થતા તેઓને 64 હજારની સહાય ચૂકવાઈ
aartimachhi007
Valia, Bharuch | Jun 28, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!