Latest News in Hansot (Local videos) | Public App

હાંસોટ: સામોર ગામની સીમમાં સરકારી જમીન પર પાંચ જેટલા વૃક્ષોનું નિકંદન બદલ ગામના સરપંચને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Hansot, Bharuch | May 31, 2025
aartimachhi007
aartimachhi007 status mark
Share
Next Videos
હાંસોટ: પોલીસ દ્વારા ચાર પોલીસ મથક 126 પ્રોહીબિશન ગુનામાં ઝડપાયેલા 34 લાખના વિદેશીદારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

હાંસોટ: પોલીસ દ્વારા ચાર પોલીસ મથક 126 પ્રોહીબિશન ગુનામાં ઝડપાયેલા 34 લાખના વિદેશીદારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 30, 2025
હાંસોટ: તાલુકા માં 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

હાંસોટ: તાલુકા માં 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 29, 2025
હાંસોટ: પંથકમાં વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ સુકવેલ ડાંગરનો પાક સતત પલળી જતા ખેડૂતોને હાલાકી પડી #jansamasya

હાંસોટ: પંથકમાં વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ સુકવેલ ડાંગરનો પાક સતત પલળી જતા ખેડૂતોને હાલાકી પડી #jansamasya

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 28, 2025
હાંસોટ: હાંસોટ  તાલુકાના આંબેડકર ચોક મા. માં રમા બાઈ આંબેડકરની પુણ્ય તિથિ ઉજવવામાં આવી હતી.

હાંસોટ: હાંસોટની પંડવાઈ સુગર ખાતે ખેડૂતો અને સભાસદો માટે સેમિનાર યોજાયો હતો.

Hansot, Bharuch | May 27, 2025
હાંસોટ: ભાડભુત બેરેજ યોજનાના અસરગ્રસ્ત  તાલુકાના 6 ગામના ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે. #jansamasya

હાંસોટ: ભાડભુત બેરેજ યોજનાના અસરગ્રસ્ત તાલુકાના 6 ગામના ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ કરી છે. #jansamasya

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 26, 2025
હાંસોટ: ઉન્નતિ નગર નાકા પાસે વાય.એસ.ચાઈનીઝ નામની લારી ઉપર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ત્રણ સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા

હાંસોટ: ઉન્નતિ નગર નાકા પાસે વાય.એસ.ચાઈનીઝ નામની લારી ઉપર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ત્રણ સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 25, 2025
હાંસોટ: ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલમાં સંડોવાયેલ હાંસોટનો આરોપી ઝડપાયો

હાંસોટ: ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલમાં સંડોવાયેલ હાંસોટનો આરોપી ઝડપાયો

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 24, 2025
હાંસોટ: તાલુકામાં મોડી રાતે ફૂંકાયેલા ભારે પવન સાથે ખાબકેલા વરસાદને પગલે અનેક વૃક્ષો માર્ગ ઉપર ધરાશાયી થવાની ઘટના સામે આવી

હાંસોટ: તાલુકામાં મોડી રાતે ફૂંકાયેલા ભારે પવન સાથે ખાબકેલા વરસાદને પગલે અનેક વૃક્ષો માર્ગ ઉપર ધરાશાયી થવાની ઘટના સામે આવી

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 23, 2025
હાંસોટ: હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું #jansamasya

હાંસોટ: હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું #jansamasya

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 22, 2025
હાંસોટ: હાંસોટ તાલુકાના કુડાદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હાંસોટ: હાંસોટ તાલુકાના કુડાદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 21, 2025
હાંસોટ: એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હાંસોટના આરોપીને ઝડપી પાડ્યો હતો.

હાંસોટ: એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હાંસોટના આરોપીને ઝડપી પાડ્યો હતો.

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 20, 2025
હાંસોટ: બોઇદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી, વળતર ચૂકવવા માંગ કરી હતી #jansamasya

હાંસોટ: બોઇદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરીને ખેડૂતોએ બંધ કરાવી, વળતર ચૂકવવા માંગ કરી હતી #jansamasya

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 19, 2025
હાંસોટ: તાલુકામાં મકાન ભાડે આપી પોલીસ સ્ટેશનમાં નોંધણી નહીં કરાવનાર 10થી વધુ મકાન માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાઈ

હાંસોટ: તાલુકામાં મકાન ભાડે આપી પોલીસ સ્ટેશનમાં નોંધણી નહીં કરાવનાર 10થી વધુ મકાન માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાઈ

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 18, 2025
હાંસોટ: ઉતરાજ ગામ પાસે આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ત્રીજા દિવસે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

હાંસોટ: ઉતરાજ ગામ પાસે આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ત્રીજા દિવસે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 17, 2025
હાંસોટ: જનક વાટિકા સોસાયટીમાં રહેતા મૂળ હાંસોટના 55 વર્ષીય આધેડ ગુમ થતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે

હાંસોટ: જનક વાટિકા સોસાયટીમાં રહેતા મૂળ હાંસોટના 55 વર્ષીય આધેડ ગુમ થતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 16, 2025
હાંસોટ: કમોસમી વરસાદથી અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. #jansamasya

હાંસોટ: કમોસમી વરસાદથી અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. #jansamasya

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 15, 2025
હાંસોટ: તાલુકાના જુના ઓભા ગામના માહયાંવશી ફળિયામાં આવેલ વેરાઈ માતાજીના મંદિરની 24મી સાલગીરી પાટોત્સવની ઉજવણી કરાઈ.

હાંસોટ: તાલુકાના જુના ઓભા ગામના માહયાંવશી ફળિયામાં આવેલ વેરાઈ માતાજીના મંદિરની 24મી સાલગીરી પાટોત્સવની ઉજવણી કરાઈ.

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 14, 2025
હાંસોટ: તાલુકા સેવાસદન ખાતે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને હાંસોટ તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક યોજાઈ

હાંસોટ: તાલુકા સેવાસદન ખાતે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને હાંસોટ તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક યોજાઈ

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 13, 2025
હાંસોટ: ઉંમરવાડા ગામના ખેતરમાં ટીટોડીઓએ ચાર ઈંડા મુકતા સારા વરસાદની ખેડૂતોએ આશા વ્યક્ત કરી

હાંસોટ: ઉંમરવાડા ગામના ખેતરમાં ટીટોડીઓએ ચાર ઈંડા મુકતા સારા વરસાદની ખેડૂતોએ આશા વ્યક્ત કરી

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 12, 2025
હાંસોટ: નાગરિકોને સતર્ક કરી સલામત રાખવા માટે કલેક્ટર કચેરી સહિત જિલ્લાના અન્ય સ્થળો ખાતે નવું સાયરન મુકવામાં આવ્યું

હાંસોટ: નાગરિકોને સતર્ક કરી સલામત રાખવા માટે કલેક્ટર કચેરી સહિત જિલ્લાના અન્ય સ્થળો ખાતે નવું સાયરન મુકવામાં આવ્યું

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 11, 2025
હાંસોટ: પોલીસે ગામની નવી નગરીમાંથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા, રૂ.15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

હાંસોટ: પોલીસે ગામની નવી નગરીમાંથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા, રૂ.15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 10, 2025
હાંસોટ: હાસોટ પોલીસે ઇલાવ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.

હાંસોટ: હાસોટ પોલીસે ઇલાવ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 9, 2025
હાંસોટ: સાહોલ ગામની નવી નગરીમાં મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી પાંચ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા

હાંસોટ: સાહોલ ગામની નવી નગરીમાં મકાનમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી પાંચ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા

aartimachhi007 status mark
Hansot, Bharuch | May 8, 2025
Load More
Contact Us