Latest News in Anklesvar (Local videos)

અંકલેશ્વર: શહેરના પાનોલી- ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડીકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્દઘાટન કરાયું

Anklesvar, Bharuch | Jul 9, 2025
aartimachhi007
aartimachhi007 status mark
Share
Next Videos
અંકલેશ્વર: અંકલેશ્વરના પ્રતિન બ્રિજની એંગલમાં એકવાર ફરી ટેમ્પો ફસાઈ જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

અંકલેશ્વર: અંકલેશ્વરના પ્રતિન બ્રિજની એંગલમાં એકવાર ફરી ટેમ્પો ફસાઈ જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

aartimachhi007 status mark
Anklesvar, Bharuch | Jul 9, 2025
અંકલેશ્વર: અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

અંકલેશ્વર: પોલીસે ઉમરવાડા ગામના હથુરણ ફળિયામાં જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા

અંકલેશ્વર: શહેરની એમ.ટી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ બેન્ક ઓફ બરોડાની મુલાકાત લીધી

Anklesvar, Bharuch | Jul 8, 2025
અંકલેશ્વર: જૂના દીવા ગામે આવેલ તળાવમાં આમલાખાડીનું પ્રદુષિત પાણી ભળતા સેંકડો માછલીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો #jansamasya

અંકલેશ્વર: અંકલેશ્વરના રામકુંડ ખાતે મંદિર તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: અંકલેશ્વરમાં આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા કુવારીકાઓએ મહાદેવ મંદિર પૂજન અર્ચન કર્યું હતું.

અંકલેશ્વર: સારંગપુર ગામની મદની નગર-2 સોસાયટીમાં મધરાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં સહિતની ચોરી કરી ફરાર થયા

Anklesvar, Bharuch | Jul 7, 2025
અંકલેશ્વર: ગડખોલ ગામ ખાતે મામલતદારની ઉપસ્થિતિમાં ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ કેમ્પ યોજાયો

અંકલેશ્વર: અંકલેશ્વર-સુરતની જોડતા સ્ટેટ હાઇવે ઉપર સાહોલ ગામ નજીક કિમ નદી બંને કાંઠે વહેતી જોવા મળી

અંકલેશ્વર: અંકલેશ્વરમાં મોહરમ પર્વ નિમિત્તે નીકળેલ તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકામાં ચોમાસુ શરૂ થતાં જ અત્યાર સુધીમાં 347 મીમી વરસાદ નોંધાયો

Anklesvar, Bharuch | Jul 6, 2025
અંકલેશ્વર: અંકલેશ્વર-ભરૂચ સહિતના શહેરોમાં રિક્ષામાં મુસાફર બન્યા બાદ કટર વડે સોનાના દાગીના ચોરી કરતી કટર ગેંગના ત્રણ શખ્સોને ઝડપ્યા

અંકલેશ્વર: ONGC ઓફિસ પાસે આમ્રપાલી સોસાયટીમાં રહેતા રહીશને લાલચ આપી બે ગઠિયાઓ 19.50 લાખની છેતરપીંડી કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પાસે સિલ્વર સેવન હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું મોત થયું હતું

અંકલેશ્વર: જી.આઈ.ડી.સી.ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં વય વંદના રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો.

Anklesvar, Bharuch | Jul 5, 2025
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.

અંકલેશ્વર: અંકલેશ્વર શહેર એ ડીવીઝન મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને વ્યારા ખાતેથી ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર: જી.આઈ.ડી.સી.માં આવેલ યોગી એસ્ટેટમાં અનિયમિત વીજ પુરવઠાને લઈ ઉદ્યોગકારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે #jansamasya

અંકલેશ્વર: કાપોદ્રા ગામમાં આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં અગમ્ય કારણોસર 21 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામીહતી

Anklesvar, Bharuch | Jul 4, 2025
અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રખડતા શ્વાનના આતંકને સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે #jansamasya

અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રોગ્રેસીવ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં કામ કરતા ત્રણ કામદારોને વીજ કરંટ લાગયો

અંકલેશ્વર: પીરામણ ગામની પ્રાથમિક શાળામાં 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું

અંકલેશ્વર: અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે

Anklesvar, Bharuch | Jul 3, 2025
Load More
Contact Us