Latest News in Danta (Local videos)

દાંતા: લો બોલો સ્માર્ટ મીટરનું સ્માર્ટ બિલ, અંબાજીમાં ચાની કેટલી વાળાને આવ્યું 81,634નું UGVCLનું બિલ.

Danta, Banas Kantha | Jul 12, 2025
ritikhiragar821
ritikhiragar821 status mark
Share
Next Videos
દાંતા: અંબાજી નજીક કોટેશ્વર નાળા ઉપર થયો પથ્થરમારો,અમદાવાદથી આવતી ઈકો ગાડી ઉપર થયો પથ્થરમારો.

દાંતા: અંબાજી નજીક કોટેશ્વર નાળા ઉપર થયો પથ્થરમારો,અમદાવાદથી આવતી ઈકો ગાડી ઉપર થયો પથ્થરમારો.

ritikhiragar821 status mark
Danta, Banas Kantha | Jul 12, 2025
દાંતા: અંબાજી આબુરોડ માર્ગ પર અંબાજી નજીક માલીયાવાસ પાસે સર્જાયો અકસ્માત ,કાર અને બાઈક વચ્ચે બની અકસ્માતની ઘટના.

દાંતા: અંબાજી આબુરોડ માર્ગ પર અંબાજી નજીક માલીયાવાસ પાસે સર્જાયો અકસ્માત ,કાર અને બાઈક વચ્ચે બની અકસ્માતની ઘટના.

ritikhiragar821 status mark
Danta, Banas Kantha | Jul 11, 2025
દાંતા: 10 મહિના અગાઉ રાજસ્થાનમાં પાણીમાં ડૂબવાથી મોત થયેલ અંબાજીના બાળકના પરિવારને સહાય ચેક અર્પણ કરાયો.

દાંતા: યાત્રાધામ અંબાજી મંદિરમાં ગુરુપૂર્ણિમા ને લઈ દિવસભર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.

Danta, Banas Kantha | Jul 10, 2025
દાંતા: આગામી 1 થી 7 સપ્ટેમ્બર સુધી યોજાશે ભાદરવી મહામેળો,ભાદરવી મહામેળાના આયોજનને લઇ કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

દાંતા: અંબાજી નજીક પાન્છા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત.

Danta, Banas Kantha | Jul 9, 2025
દાંતા: અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ એક્ટિવ મોડમાં,પાણીની પાઇપલાઇન તૂટતાં વોર્ડ મેમ્બર અને સરપંચ પહોંચ્યા સ્થળ પર.

દાંતા: અંબાજી ભૈરવજી મંદિર પાછળ નીકળ્યો સાત ફૂટ લાંબો સાપ, સ્નેક કેચરે સાપનું કર્યું રેસ્ક્યું.

Danta, Banas Kantha | Jul 8, 2025
દાંતા: અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ ચાર્જ સંભાળ્યા બાદ એક્શનમાં,સ્વચ્છતા માટે લોકોને કરી અપીલ તો સફાઈ કર્મીઓને આપ્યા નિર્દેશ.

દાંતા: અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો.

Danta, Banas Kantha | Jul 7, 2025
દાંતા: દાંતા બેંક ઓફ બરોડામાં નવું ખાતું ખોલવાના વધારે પૈસા માંગ્યા હોવાની ગ્રાહકની ફરિયાદ.

દાંતા: અંબાજી ચામુંડા ધર્મશાળા આગળ સર્જાયો અકસ્માત, ઇકો ચાલકે ગાયને લીધી અડફેટે.

Danta, Banas Kantha | Jul 6, 2025
દાંતા: પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા માણેકના ધામ ખાતે પર્વત પર વૃક્ષારોપણ કરાયું.

દાંતા: 24 કલાકમાં અમીરગઢ વિસ્તારમાં 48 એમએમ વરસાદ.

Danta, Banas Kantha | Jul 4, 2025
દાંતા: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા દાંતા, દાંતા મહારાજા પરમવીર સિંહજી સાથે કરી મુલાકાત.

દાંતા: દાંતા પીઆઇ એસએમ ચૌધરીની બદલી,પુષ્પ વર્ષા  સાથે પોલીસ કર્મીઓએ વિદાય આપી.

દાંતા: અંબાજી આબુ રોડ માર્ગ ઉપર છાપરી નજીક પહાડો ઉપરથી ભેખડો ધસી માર્ગ પર આવી.

Danta, Banas Kantha | Jul 3, 2025
દાંતા: હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરલી મટકા આંકનો જુગાર રમાડતા લોકોને પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી.

દાંતા: હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરલી મટકા આંકનો જુગાર રમાડતા લોકોને પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી.

ritikhiragar821 status mark
Danta, Banas Kantha | Jul 2, 2025
દાંતા: સીડ બોલ ફોર ગ્રીનબોલ ગબ્બર અંબાજી ખાતે હરિત યજ્ઞનો આવતીકાલથી પ્રારંભ.

દાંતા: અંબાજી ખાતે નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અંગદાન અને રક્તદાન જાગૃતિ અભિયાન યોજાયો,150થી વધુ લોકોએ અંગદાનનો લીધો સંકલ્પ.

Danta, Banas Kantha | Jul 1, 2025
દાંતા: દાંતાના રાણપુર ગામે રાયણઘાટથી પાડલીફળી ડુંગસિયાફળી થઈ ગોઠડા તથા ઝુફાલી ફળી સુધીનો 4 કરોડના ખર્ચે રોડ થશે તૈયાર.

દાંતા: જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ ગુલાબસિંહ રાજપુત પહોંચ્યા અંબાજી,અંબાજી મંદિરમાં જિલ્લા અધ્યક્ષએ કર્યા દર્શન.

Danta, Banas Kantha | Jun 30, 2025
દાંતા: શક્તિપીઠ અંબાજી ખાતે અંગદાન એ જીવનદાન અને રક્તદાન એ મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાશે કાર્યક્રમ.

દાંતા: શક્તિપીઠ અંબાજી ખાતે અંગદાન એ જીવનદાન અને રક્તદાન એ મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાશે કાર્યક્રમ.

ritikhiragar821 status mark
Danta, Banas Kantha | Jun 29, 2025
દાંતા: અંબાજી દાંતા માર્ગ ઉપર કોલેજ નજીક સર્જાયો અકસ્માત, કાર ચાલકે ગાયને અડફેટે લેતા ગાયને પહોંચી ઈજા.

Load More
Contact Us