Latest News in Amirgadh (Local videos)
અમીરગઢ: અમીરગઢના ખેમરાજીયા ગામે દિપડાએ ત્રણ લોકો પર હુમલો કરવાની ઘટનામાં દીપડાનું મોત નિપજવનાર લોકો સામે વનવિભાગની કાર્યવાહી.
Amirgadh, Banas Kantha | Jun 12, 2025
ritikhiragar821
Follow
Share
Next Videos
અમીરગઢ: અમીરગઢ તાલુકાના ધનપુરા ઢોલિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ બની.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | Jun 11, 2025
અમીરગઢ: તાલુકાના ખેમરાજીયા ગામે દીપડાએ લોકો પર કર્યો હુમલો,ઘર સુધી પહોંચ્યો દીપડો,વન વિભાગને કરાઈ જાણ
ritikhiragar821
Amirgadh, Banas Kantha | Jun 9, 2025
અમીરગઢ: રસ્તા પર ચાલતા જતા યુવકને બાઇક ચાલકે લીધો અડફટે,અકસ્માતની ઘટના બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | Jun 7, 2025
અમીરગઢ: બકરી ઈદ તહેવારને લઈ ઈકબાલગઢ આઉટ પોસ્ટ ખાતે પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | Jun 6, 2025
Gujarat News : બનાસકાંઠા, ગુજરાતના સમાચાર....
#Iqbalgadh
#Amirgadh
#banaskantha
#gujarat
readnewsindia
5k views | Amirgadh, Banas Kantha | Jun 5, 2025
અમીરગઢ: અમીરગઢ હાઇવે ઉપર સર્જાયો વધુ એક અકસ્માત, અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | Jun 5, 2025
અમીરગઢ: અમીરગઢ નજીક કાળીમાટી પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | Jun 3, 2025
અમીરગઢ: અમીરગઢ આબુરોડ હાઇવે ઉપર અમીરગઢ ચેકપોસ્ટથી થોડી દુર બાઈકમાં લાગી આગ, ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | Jun 2, 2025
અમીરગઢ: અમીરગઢના ધનપુરા ગામના વન કર્મચારીનું બાઈક ચોરાયું,પોલીસ ફરિયાદ નોંધાઇ.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 31, 2025
અમીરગઢ: અમીરગઢના યુવકને ઓનલાઇન રોકાણ કરાવી છેતરપિંડી આચરતા યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 30, 2025
અમીરગઢ: અમીરગઢ પોલીસની સુંદર કામગીરી,અમીરગઢ ચેકપોસ્ટ ઉપર લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ટ્રક માંથી પોલીસે પકડ્યો.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 29, 2025
અમીરગઢ: ગુજરાતમાં પ્રવેશે તે પહેલા પોલીસે લાખો રૂપિયાનો દારૂ પકડ્યો, અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 28, 2025
અમીરગઢ: અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ સાયકલ મૂળ માલિકને પરત કરી પોલીસે તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કર્યુ.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 27, 2025
અમીરગઢ: અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસે ગુજરાતમાં પ્રવેશે તે પહેલા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડી કાર્યવાહી કરી.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 26, 2025
અમીરગઢ: અમીરગઢના ઝાલરા કરજા ગામે ઘરમાંથી 65 હજાર રૂપિયાની મત્તાની થઈ ચોરી.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 24, 2025
અમીરગઢ: અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી,ગુજરાતમાં પ્રવેશે તે પહેલા લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડ્યો.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 23, 2025
અમીરગઢ: ઈકબાલ કર નજીક પિકઅપ ડાલુ ઝાડ સાથે અથડાતા સર્જાયો અક્સ્માત,અકસ્માત મામલે અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 22, 2025
અમીરગઢ: અમીરગઢ ખાતે એક મકાન પર વીજ લાઈનનો વાયર પડ્યો,વાયરમાંથી તણખા ઉડતા આગ લાગી.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 21, 2025
અમીરગઢ: અમીરગઢ ચેકપોસ્ટ નજીક આવેલ માવલ ચેકપોસ્ટ પર કાર્યવાહી, ગાડીમાંથી 14 લાખ 50 હજાર રૂપિયા જપ્ત કર્યા.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 19, 2025
અમીરગઢ: અમીરગઢ તાલુકાના સવનીયા ગામમાં સહકારી સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 18, 2025
અમીરગઢ: અમીરગઢમાં સત્યનિષ્ઠ,કર્મનિષ્ઠ, કર્મયોગી નિવૃત્ત શિક્ષકની સુંદર અને ઉત્તર કામગીરી, લોકો માટે ઉત્તમ ઉદાહરણ રૂપ.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 17, 2025
અમીરગઢ: અમીરગઢ મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અપાયું આવેદનપત્ર,પ્રમુખે આપી પ્રતિક્રિયા.
#Jansamasya
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 16, 2025
અમીરગઢ: અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી, 40 લાખ રૂપિયાના સોનાના આભૂષણ ગાડીમાંથી જપ્ત કર્યા.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 15, 2025
અમીરગઢ: અમીરગઢ આબુરોડ હાઇવે ઉપર ચંદ્રાવતી પાસે કોયલા ભરેલું ટ્રક આગની ચપેટમાં,જ્યોત જોતા માં આગે વિક્રાળુ રૂપ ધારણ કર્યું.
ritikhiragar821
Amirgadh, Banas Kantha | May 12, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!