એક ક્ષણ માટે લાગશે કે આ સાક્ષાત ઉજ્જૈનના બાબા મહાકાલ છે! 🔱 પણ આ દર્શન છે શ્રાવણના છેલ્લા સોમવારે બાબા મહાકાલના લુકમાં સજાયેલા શ્રી રામનાથ મહાદેવના. 🌺✨
બદામનો શણગાર, કમળના પુષ્પો અને ચાંદીના આભૂષણોમાં મહાદેવનું આ રૂપ અદભુત શોભી રહ્યું છે. દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરો! 🙏
હેશટેગ્સ:
#RamnathMahadev #MahakalLook #Mahakaleshwar #ShravanSomwar #HarHarMahadev JayMahakal UjjainLook BholeNath ShivBhakti DevotionalReels ReelsGujarat ExplorePage