Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ દેવગઢ બારિયા નગરપાલિકાના વોર્ડ નંબર 1, 4 અને 5ની કુલ 6 બેઠકો માટે મતદાન હાથ ધરાયું છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો અને વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે તેમજ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ

Dohad, Dahod | Jul 28, 2026

MORE NEWS

દાહોદ જિલ્લાના લીમખેડામાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા:દુધિયા ગામેથી ₹32,650નો મુદ્દામાલ જપ્ત, પોલીસ કાર્યવાહી

લીમખેડા તાલુકાના દુધિયા ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹32,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લીમખેડા પોલીસ સ્ટેશનને દુધિયા ગામના તળાવ ફળિયામાં કેટલાક ઇસમો ગંજી પત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કોર્ડન કરી ભાગી રહેલા ઇસમોને પકડી લીધા હતા. પકડાયેલા ઇસમોએ તેમના હાથમાં રહેલા પત્તાઓ ઘટનાસ્થળે જ ફેંકી દીધા હતા. પોલીસે પકડાયેલા શખ્સોની અંગજડતી અને દાવની રકમ જપ્ત કરી હતી. સ્થળ પરથી રોકડા ₹10,300, દાવ પરના રોકડા ₹2,350, ₹20,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન તેમજ ગંજી પત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. કુ�

દાહોદ જિલ્લાના લીમખેડામાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા:દુધિયા ગામેથી ₹32,650નો મુદ્દામાલ જપ્ત, પોલીસ કાર્યવાહી લીમખેડા તાલુકાના દુધિયા ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹32,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લીમખેડા પોલીસ સ્ટેશનને દુધિયા ગામના તળાવ ફળિયામાં કેટલાક ઇસમો ગંજી પત્તા વડે જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને તેઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કોર્ડન કરી ભાગી રહેલા ઇસમોને પકડી લીધા હતા. પકડાયેલા ઇસમોએ તેમના હાથમાં રહેલા પત્તાઓ ઘટનાસ્થળે જ ફેંકી દીધા હતા. પોલીસે પકડાયેલા શખ્સોની અંગજડતી અને દાવની રકમ જપ્ત કરી હતી. સ્થળ પરથી રોકડા ₹10,300, દાવ પરના રોકડા ₹2,350, ₹20,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન તેમજ ગંજી પત્તાના પાના કબજે કરવામાં આવ્યા હતા. કુ�

Dohad, Dahod | Jul 28, 2026

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ,દાહોદ ખાતે 'સ્પોર્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ 'યોજાયો

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે કૉલેજના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા 'સ્પોર્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ.બી.આર.બોદર તથા વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ.બી.આર.બોદર ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માનવ જીવનમાં રમતગમત અને શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સ્પોર્ટ્સ કમિટીના કો-ઓર્ડિનેટર પ્રા.કૌશિક ડામોરે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાએ યોજાતી વિવિધ રમતો અને તેમાં ભાગ લેવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે કમિટીના સભ્ય ડૉ.એ.

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ,દાહોદ ખાતે 'સ્પોર્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ 'યોજાયો દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે કૉલેજના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા 'સ્પોર્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ.બી.આર.બોદર તથા વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ.બી.આર.બોદર ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માનવ જીવનમાં રમતગમત અને શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્પોર્ટ્સ કમિટીના કો-ઓર્ડિનેટર પ્રા.કૌશિક ડામોરે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કક્ષાએ યોજાતી વિવિધ રમતો અને તેમાં ભાગ લેવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે કમિટીના સભ્ય ડૉ.એ.

Dohad, Dahod | Jul 28, 2026

દાહોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી 

દાહોદ તાલુકાના ગારખાયા આંગણવાડી કેન્દ્ર નં. 1, 2 અને 3 તેમજ ઉમરાવ ચાલ આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન બાળકોની હાજરી, પૂરક પોષણ આહારનું વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ તેમજ કેન્દ્રની દૈનિક કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ તમામ ઓનલાઈન એન્ટ્રીઓ સમયસર અને નિયમિત રીતે પૂર્ણ કરવાની બાબતે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી સેવાઓ વધુ ગુણવત્તાસભર અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દાહોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી દાહોદ તાલુકાના ગારખાયા આંગણવાડી કેન્દ્ર નં. 1, 2 અને 3 તેમજ ઉમરાવ ચાલ આંગણવાડી કેન્દ્રની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન બાળકોની હાજરી, પૂરક પોષણ આહારનું વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ તેમજ કેન્દ્રની દૈનિક કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ તમામ ઓનલાઈન એન્ટ્રીઓ સમયસર અને નિયમિત રીતે પૂર્ણ કરવાની બાબતે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી સેવાઓ વધુ ગુણવત્તાસભર અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Dohad, Dahod | Jul 28, 2026

દાહોદ જિલ્લાના લીમખેડા લીમડી ચાકલીયા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ

દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા લીમખેડા – લીમડી – ચાકલીયા–માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ કોલ્ડ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ,

દાહોદ જિલ્લાના લીમખેડા લીમડી ચાકલીયા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા લીમખેડા – લીમડી – ચાકલીયા–માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ કોલ્ડ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ,

Dohad, Dahod | Jul 28, 2026