શહેરા: શહેરા તાલુકાની બાહી કુમાર શાળાના ૧૪૧માં સ્થાપના દિવસ નિમિત્તે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
શહેરા તાલુકાના બાહી ગામે આવેલી કુમાર શાળાના ૧૪૧માં સ્થાપના દિવસ નિમિત્તે એસએમસી અધ્યક્ષ પ્રવિણસિંહ સોલંકી અને હસમુખભાઈ સહિત ગામના આગેવાનોની હાજરીમાં શાળા પરિવાર દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં શાળાના ૧૪૧ માં સ્થાપના દિવસની ઉજવણી કરી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ પણ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિ