ધોલેરા: ધોલેરામાં વસ્તીગણતરી તાલીમ યોજાઈ:શિક્ષકોને સ્વ-ગણતરીની પ્રાયોગિક સમજ અપાઈ
ધોલેરામાં વસ્તીગણતરી તાલીમ યોજાઈ:શિક્ષકોને સ્વ-ગણતરીની પ્રાયોગિક સમજ અપાઈ ધોલેરા તાલુકામાં વસ્તીગણતરીની કામગીરીને સુવ્યવસ્થિત બનાવવા માટે મામલતદાર કચેરી અને શિક્ષણ વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત, 'સ્વ-ગણતરી' પ્રક્રિયાની પ્રાયોગિક તાલીમ માટે ખૂણ ગામ ખાતે અંદાજે 50 જેટલા શિક્ષકોને એકસાથે કાર્યરત કરવામાં આવ્યા હતા. આ શિક્ષકોએ સફળતાપૂર્વક સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.ત્યારે તમે જે ગણતરીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો