દાહોદ જિલ્લાની મુનાવાણી પ્રાથમિક વર્ગ સ્કૂલની અંદર આવેલી MGVCL ની DP તાત્કાલિક બહાર ખસેડવા માંગ
સિગવડ તાલુકાના મુનાવાણી વર્ગ સ્કૂલમાં ધોરણ 1 થી 5 સુધીના નાના બાળકો અભ્યાસ કરે છે. હાલ આ સ્કૂલના પરિસરમાં MGVCL ની લાઈટની DP હટાવવાની માગ ઉઠી રહી છે. ધણી વાર MGVCL વિભાગ લીમડી ને રજૂવત કરવામાં આવી છે તેમ છતાં નિરાકરણ આવતું નથી શું કોય બાળક ચોટી જાય કે પછી કોય ઘટના બને એની તંત્ર રાહ જોય રહ્યું છે. આ DP ની નિશાળ ની અંદર છે જેના કારણે બાળકોની સુરક્ષાને ગંભીર જોખમ ઉભું થઈ રહ્યું છે.
આ બાબતે ગામજનોએ તથા સ્કૂલ તરફથી વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી DP સ્કૂલની બહાર ખસેડવામાં આવી નથી. નાના બાળકોના જીવન અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ મુદ્દાને ગંભીરતાથી લઈ (15) દિવસની અંદર DP ને સ્કૂલના પરિસરની બહાર સલામત સ્થળે તાત્કાલિક હટાવવાની કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના બને એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.
હાલ �
Dohad, Dahod | Aug 6, 2026