Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

ઓખામંડળ: દ્વારકા જિલ્લાના મીઠાપુર પાસે આવેલ આરંભડા ગામે ચાલતો જુગારનો અખાડો ઝડપાયો 1,58,150 ના મુદ્દા માલ સાથે સાત જુગારી ઝડપાયા

મીઠાપુર પોલીસે ચોકસ બાતમીના આધારે રેડ કરતા આરંભડા ગામે ચીખલી તળાવ પાસે સ્ટ્રેટ લાઈટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ₹1, 58,150 ના મુદ્દા માલ સાથે સાત જુગારી ઝડપાયા પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

MORE NEWS

દ્વારકા ગોમતી ઘાટે ગઈ કાલે બે યુવાનો ડૂબતા બચ્યા બાદ આજે સંપૂર્ણ ગોમતી ઘાટ પર યાયત્રીકો ને જવા પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો...

દ્વારકા દૂર દૂરથી આવતા યાત્રિકો ને માત્ર ગોમતી માં સ્નાન કરવાની મનાઈ કરવામાં આવે, ઘાટ પર આવવા જવાની છૂટ આપવામાં આવે તેવું યાત્રિકો ની લાગણી છે....

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે...
Dwarka Up Date@9429569848

 દ્વારકા અને આસપાસના મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી. લાઇક, સેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

દ્વારકા ગોમતી ઘાટે ગઈ કાલે બે યુવાનો ડૂબતા બચ્યા બાદ આજે સંપૂર્ણ ગોમતી ઘાટ પર યાયત્રીકો ને જવા પર પ્રતિબંધ લગાવવા માં આવ્યો... દ્વારકા દૂર દૂરથી આવતા યાત્રિકો ને માત્ર ગોમતી માં સ્નાન કરવાની મનાઈ કરવામાં આવે, ઘાટ પર આવવા જવાની છૂટ આપવામાં આવે તેવું યાત્રિકો ની લાગણી છે.... આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે... Dwarka Up Date@9429569848 દ્વારકા અને આસપાસના મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી. લાઇક, સેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 16, 2026

ચોમાસા પહેલા ગોમતી ગાંડી તુર બને છે......
આજે બે ને અનુભવ થઇ ગયો..

દ્વારકા આવતા યાત્રિકો જાણકારી વગર ગોમતી નદીના છેલ્લા ઘાટ પર નાહવા પડે છે. અને જીવ જોખમમાં મૂકે છે....

સ્થાનિક તંત્ર દ્વારા મોટા મોટા બોર્ડ માર્યા હોવા છતાં લોકો અઝડાઈ કરી બેસે છે...

 આપના મૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.Dwarka Up Date@9429569848...

દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી,લાયક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

ચોમાસા પહેલા ગોમતી ગાંડી તુર બને છે...... આજે બે ને અનુભવ થઇ ગયો.. દ્વારકા આવતા યાત્રિકો જાણકારી વગર ગોમતી નદીના છેલ્લા ઘાટ પર નાહવા પડે છે. અને જીવ જોખમમાં મૂકે છે.... સ્થાનિક તંત્ર દ્વારા મોટા મોટા બોર્ડ માર્યા હોવા છતાં લોકો અઝડાઈ કરી બેસે છે... આપના મૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.Dwarka Up Date@9429569848... દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારું પેજ ફોલો કરી,લાયક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 15, 2026

દ્વારકા શિવરાજપુર નજીક ટેમ્પો ટ્રાવેલ્સ માં અચાનક આગ લાગી, સદનશીબે કોઈ જાન હાની નહીં..

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો આપની મોબાઇલ સ્ક્રીન ઉપર નિહાળવા અમારા પેજ ને ફોલો કરી,લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.

દ્વારકા શિવરાજપુર નજીક ટેમ્પો ટ્રાવેલ્સ માં અચાનક આગ લાગી, સદનશીબે કોઈ જાન હાની નહીં.. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો આપની મોબાઇલ સ્ક્રીન ઉપર નિહાળવા અમારા પેજ ને ફોલો કરી,લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 14, 2026

દ્વારકાધીશ મંદિર દર્શન સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા.
 આગામી ત્રણ દિવસ જગત મંદિરના કપાટ સાંજે 5 ને બદલે 4 વાગે ખુલી જશે...

 હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ અને શનિ રવિ ની રજાઓને ધ્યાનમાં રાખી યાત્રિકોની ભીડને જોતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને જગત મંદિર પૂજારી પરિવાર દ્વારા ખૂબ મહત્વનો અને સારો નિર્ણય લેવામાં આવ્યો.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.

Dwarka Up Date@9429569848

દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં...

દ્વારકાધીશ મંદિર દર્શન સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. આગામી ત્રણ દિવસ જગત મંદિરના કપાટ સાંજે 5 ને બદલે 4 વાગે ખુલી જશે... હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ અને શનિ રવિ ની રજાઓને ધ્યાનમાં રાખી યાત્રિકોની ભીડને જોતા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ અને જગત મંદિર પૂજારી પરિવાર દ્વારા ખૂબ મહત્વનો અને સારો નિર્ણય લેવામાં આવ્યો. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848 દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં...

Okhamandal, Devbhoomi Dwarka | Jun 13, 2026

|| અધિક માસ કૃષ્ણ જન્માષ્ટમી || #viralreel #trendingreels #dwarkanagari #dwarkadhish #ashokmanek #janmashtami #janmastamispecial

|| અધિક માસ કૃષ્ણ જન્માષ્ટમી || #viralreel #trendingreels #dwarkanagari #dwarkadhish #ashokmanek #janmashtami #janmastamispecial

Okhamandal, Devbhoomi Dwarka | Jun 9, 2026