Public App Logo
Profile Picture

DWARKA NEWS

@mukeshmokariya5900
223489Followers
15Following
ખંભાળિયા તાલુકાના સલાયા શહેરમાં ગુજરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન
ખંભાળિયા: ભાટવડીયા થી ગોજીનેસ રોડ ખરાબ. જાગૃત નાગરિકે વિડીયો બનાવી રસ્તો રીપેર કરવાની માંગ કરી
ખંભાળિયા: ખંભાળિયામાં હરસિધ્ધિ નગરમાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા લાગી આગ
ખંભાળિયા: દ્વારકા હાઇવે રોડ પર કજુરડા પાટિયા ને ડીવાઈડર મીડિયન કટ આપવા કલેક્ટર કચેરીએ ગ્રામજનો  દ્વારા આવેદનપત્ર પાઠવ્યું
ખંભાળિયા: ખંભાળિયા દ્વારકા હાઇવે રોડ પર જોખમી બાઈક સ્ટંટ કરતાં શખ્સ વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી
ખંભાળિયા: ખંભાળિયામાં સોનલ ધામ ખાતે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં કલાકારો પર ચલણી નોટોનો વરસાદનો વિડીયો આવ્યો સામે
ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયુ
ખંભાળિયા: ગોરાણા ગામે ખેડૂતે પરપ્રાંતીય મજૂરોને કામે રાખી વિગતો પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવતા ખેડૂત સામે નોંધાયો ગુનો
ખંભાળિયા: મેવાસા ગામે જાહેરમાં જુગાર રમતા 10,200 ના મુદ્દા માલ સાથે ચાર જુગારીને ઝડપાયા
ખંભાળિયા: ભાણવડના ચાર પાટીયા નજીક સ્કોર્પિયો ગાડીમાંથી દારૂના જથ્થા સાથે એક સક્ષ ઝડપાયો
ખંભાળિયા: દ્વારકા જિલ્લાના પાડલી ગડેચી રોડ પર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી મીઠાપુર પોલીસ
ખંભાળિયા: દ્વારકા ઓખા હાઇવે પર બાઈકર્સનો જોખમી સ્ટંટનો વિડિઓ સોશિયલ મીડિયામાં થયો વાયરલ
ખંભાળિયા: ખંભાળિયામાં સોનલ માતાજીના મંદિરે આઈ સોનલ માતાજીનાં 102 માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી,
ખંભાળિયા: દ્વારકા ખાતે ત્રિ દિવસીય "સશક્ત નારી મેળા"નો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
ખંભાળિયા: ભાણવડ ના વોરા વાળી વિસ્તાર માંથી  દેશી દારૂ બનાવવાની  ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ
ખંભાળિયા: વેરાડ ગામે ખેડૂતે પર પ્રાંતિય મજૂરોને કામે રાખી વિગતો પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવતા ખેડૂત સામે પોલીસે નોધિયો ગુનો
ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના રાણ ગામે થી   દેશી દારૂ બનાવવાની  ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ..
ખંભાળિયા: ખંભાળિયા પોરબંદર હાઇવે રોડ પર રસ્તામાં પશુ આડે આવી જતા કારનો અકસ્માત. અકસ્માત માં બે પશુઓના ઘટના સ્થળે મૃત્યુ
ખંભાળિયા: વાડીનાર નજીક દરિયામાં ફીસરીજ વિભાગમાંથી ટોકન મેળવ્યા વિના માછીમારી કરવા ગયેલા માછીમાર સામે ગુનો નોંધાયો
ખંભાળિયા: જિલ્લા કલેકટર અશોક શર્માએ સલાયા મરીન પોલીસ સ્ટેશન ની લીધી મુલાકાત
ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના સણોસરી ગામે વોકડામાંથી મળ્યો અજાણ્યા યુવકનું મૃતદેહ પોલીસે તપાસ હાથ ધરી
ખંભાળિયા: ખંભાળિયામાં ધરમપુર ગામે કૂવામાં પડેલા આખલાનું રેસ્ક્યુ કરાયું
ખંભાળિયા: ભાટવડીયા - કુરંગાના 100 ખેડૂતોને ઉપયોગી માર્ગ થયો બંધ; ડાયવર્ઝન આપ્યા વગર ક્રેન આડી રાખી દીધાનો ખેડૂતોનો આક્ષેપ
ખંભાળિયા: દ્વારકા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 151 (પોરબંદર- શીતલા કાલાવડ) માં આવતા ખેડૂતોએ રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ
ખંભાળિયા: દ્વારકા જિલ્લાના હમુસર ગામેથી એક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને મીઠાપુર પોલીસે ઝડપી પાડ્યો