ભાવનગર શહેર: કુંભારવાડા સર્કલ નજીક ટ્રક અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Sep 30, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે ટ્રક ચાલકે સ્કૂટર સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. જે ઘટનામાં વૃદ્ધને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.