Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

સિહોર: નાના સુરકા ગામે બુટલેગરના પુત્રની પોલીસને વર્ધી ઉતારી દેવાની ધમકી દેશી દારૂ મળી આવતા શખ્સે પોલીસ સાથે બોલાચાલી કરી

Sihor, Bhavnagar | Mar 26, 2026
શિહોર ના નાના સુરકા ગામે દેશી દારૂની રેડ કરવા ગયેલ પોલીસ સાથે બુટલેગરના પુત્ર એ બોલાચાલી કરી પોલીસ કર્મીચારીઓને ફરજમાં રૂકાવટ કરી વર્ધી ઉતારી દેવાની ધમકી આપતા જે મામલે સોનગઢ પોલીસના કર્મચારીએ બુટલેગરના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી