સાવલી–ઉદલપુર રોડ પર ખાડા રાજ
ખાડાઓના કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
ગત રોજ બાઈકસવાર ખાડાના કારણે અકસ્માતનો ભોગ બનતા બચ્યો
બાઈકસવારનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો
આશરે એક વર્ષ પહેલા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું
જમીન સંપાદન અને વૃક્ષોની મંજૂરીના મુદ્દે કામ અટક્યું હોવાનો દાવો
ફોરેસ્ટ અને મહેસૂલ વિભાગની પ્રક્રિયાના કારણે વિલંબ હોવાનો આક્ષેપ
રોડની હાલત અને કામમાં વિલંબ મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિક્રિયા