ગારિયાધાર: ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો..
ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો.. ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર માં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મીની વાવાઝોડું ફુકાયુ. ગારીયાધાર શહેર માં આજે છ વાગ્યા ની આસપાસ મીની વાવાઝોડું આવ્યું.. સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડા નો પવન ફૂંકાયો.. ધૂળ ની ડમરીઓ ઉડતા ચો તરફ ધૂળ ઉડી.. સાથે સાથે વરસાદી છાંટા શરૂ થયા.