ભારતના યશસ્વી અને દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને સફળ નેતૃત્વ, સુશાસન અને રાષ્ટ્રસેવાના ઐતિહાસિક ૧૨ વર્ષ પૂર્ણ થવા પર હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ!
'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ' ના મંત્ર સાથે નવું ભારત નિર્માણ કરનાર આપણા પ્રધાનસેવકના નેતૃત્વમાં દેશ આમ જ પ્રગતિના પંથે આગળ વધતો રહે તેવી પ્રભુને પ્રાર્થના. 🪷🙏
Dohad, Dahod | Jun 11, 2026