માંડવી: જીટી હાઈસ્કૂલ 1995 બેચના મિત્રો દ્વારા નાના બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરાયું
Mandvi, Kutch | May 10, 2026 માંડવી ખાતે જીટી હાઈસ્કૂલના 1995 બેચના મિત્રો દ્વારા મધર્સ ડે નિમિત્તે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના બાળકો માટે આઈસ્ક્રીમ વિતરણ કરી આનંદ અને ખુશીની પળો વહેંચવામાં આવી હતી. બાળકોના ચહેરા પર ખુશી જોતા ઉપસ્થિત સૌએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.કાર્યક્રમના દાતા તરીકે તરૂણભાઈ જોષી પરિવાર રહ્યો હતોઆ સેવાકીય કાર્યમાં મિત્રમંડળના નિખીલ વસાણી, નરેશ ભાનુશાલી, બીજલ ઓઝા, શિવજી વેકરીયા, રમેશ વેકરીયા, સંજય મારાજ, યુગ, નરેશભા