Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: જોધપુર ગામના મતદાન મથકમાં હોબાળાના દ્રશ્યો

આજે રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ જોધપુર ગામના મતદાન મથકમાં હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં મત આપવા પહોંચેલા યુવકનો મત પહેલા જ અપાઈ ગયો હેવાનુ સામે આવ્યુ હતુ.જેના કારણે મતદાન મથક પર હોબાળો મચ્યો હતો.