મોટા વરાછામાં GEBના પાવર સબસ્ટેશનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો! 🔥🚒
ગોપીન સર્કલ પાસે આવેલા પાવર સબસ્ટેશનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો હજી સામે આવી નથી.
#Surat #MotaVarachha #Fire #GEB #PowerStation - Udhna News
મોટા વરાછામાં GEBના પાવર સબસ્ટેશનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો! 🔥🚒
ગોપીન સર્કલ પાસે આવેલા પાવર સબસ્ટેશનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો હજી સામે આવી નથી.
#Surat #MotaVarachha #Fire #GEB #PowerStation