ઘોઘંબા: પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં ખાતર વિતરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં ખાતર વિતરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં તાલુકાવાર વાવેતર વિસ્તારની સમીક્ષા કરી સપ્રમાણ ખાતર વિતરણ માટે સૂચનાઓ આપવામાં આવી. કલેક્ટરે ખાતર વિક્રેતાઓને ઇન્ડેન્ટ મુજબ પારદર્શક રીતે ખાતર વિતરણ કરવા કડક નિર્દેશ આપ્યા. ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેમજ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રને સુદ્રઢ આયોજન કરવા જણાવ્યું. આગામી ખેતી સીઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતોના