ઘોઘંબા: નુરાપુરા પ્રાથમિક શાળામાં પરીક્ષા દરમિયાન મધ્યાહન ભોજન કક્ષમાં અચાનક લાગી આગ,આ.સી. શિક્ષકે આપી પ્રતિક્રિયા
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા તાલુકાના નુરાપુરા પ્રાથમિક શાળામાં બપોરે પરીક્ષા દરમિયાન મધ્યાહન ભોજન કક્ષમાં અચાનક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.