આણંદ: :આણંદના બાકરોલ આત્મીય ધામ ખાતે દર્શનાર્થે આવેલ મુંબઈના વૃધ્ધ ગુમ થતાં પોલીસ ફરિયાદ
Anand, Anand | Mar 31, 2026 આણંદના બાકરોલ આત્મીય ધામ ખાતે દર્શનાર્થે આવેલ મુંબઈના વૃધ્ધ ગુમ થતાં પોલીસ ફરિયાદ, નવી મુંબઈમાં રહેતા આશરે ૮૧ વર્ષની ઉંમર ધરાવતા વૃધ્ધ તેમના પરિવાર સાથે આણંદના બાકરોલ ખાતે આવેલ આત્મીય ધામ ખાતે દર્શનાર્થે આવ્યા બાદ શહેરની હોટલમાં રહેતા બાદમાં ગુમ થતાં વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે