સુરત એસોજી પોલીસે શિવા ઝાલા ગેંગના સાગરિત એવા રીઢા આરોપી ને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો..
આરોપી પાસેથી એસઓજી પોલીસે તપાસ કરતા એક રિવોલ્વર મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી..
આરોપી ની વધુ પૂછ પરછ કરતા તેને જણાવેલ કે પોતે મર્ડર કરેલ હોવાથી જેલમાં થી છૂટ્યા બાદ કોઈ અદાવત રાખી ને હમલો ન કરે તે માટે આજથી આઠ થી દસ મહિના પહેલા વોન્ટેડ આરોપી પાસેથી રૂપિયા 15000. હજાર માં ખરીદી હતી કબુલાત કરી છે..
જોકે સમગ્ર મામલે આરોપી કોઈ ઘટના ને અંજામ આપે તે પહેલા એસોજી પોલીસે આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
આરોપી વિરૂદ્ધ અગાઉ સુરત શહેરમાં ત્રણ પોલીસ મથક ગુના નોંધાઈ ચૂક્યા છે..
Udhna, Surat | Aug 12, 2026