ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં રિચાર્જ બોરને લઇ કોંગ્રેસના નાગરસેવક દ્વારા રિયાલિટી ચેક કરી આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Oct 1, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા રિચાર્જ બોરને લઇ આક્ષેપ કરાયા હતા. જેમાં કોંગ્રેસના નાગરસેવક દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખને સાથે રાખી રિયાલિટી ચેક કરી અને આક્ષેપ કરાયા હતા. જેમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.