Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

ગાંધીધામ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને રૂ. ૯૦૦ કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોની ભેટ

Gandhidham, Kutch | Mar 31, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશ અને ખાસ કરીને ગુજરાત માટે 3.891 કરોડની મહત્વપૂર્ણ રેલવે યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. આ અવસરે ગાંધીધામ-આદિપુર મલ્ટી ટ્રેકિંગ રેલ લાઈન પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે બપોરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને રેલવે અધિકારીઓની હાજરીમાં આ પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો હતો.