Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વાપી: વાપીમાં જમીન સાથે સંકળાયેલા ગ્રૂપો પર આઇટીનું સર્ચ ઓપરેશન

Vapi, Valsad | Nov 4, 2025
વાપીમાં મંગળવારે વડોદરા આઇટીની ટીમ સર્ચ ઓપરેશન માટે પહોંચી હતી. જેમાં જાણીતા ગેલેક્સી ગ્રુપના ઓફિસ અને રહેણાંક સ્થળે પણ તપાસ હાથ ધરાઇ હતી.

MORE NEWS

વાપીમાં જીપીસીબી અને પોલીસ દ્વારા સેમિનાર યોજાયો: ડીજે અને સાઉન્ડ ઓપરેટરોને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવા કડક સૂચના
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વાપી ખાતે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્થાનિક પાર્ટી પ્લોટ સંચાલકો, ડીજે ઓપરેટરો અને સાઉન્ડ સિસ્ટમ માલિકોને આમંત્રિત કરી ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના કાયદાકીય નિયમોની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે રહેણાંક, વ્યાપારી અને સાયલન્સ ઝોન (હોસ્પિટલ, શાળા-કોલેજ) માટે અવાજની અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડીજે અને લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. મંજૂરી વગર લાઉડસ્પીકર વગાડવા બદલ સાધનો જપ્ત કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. તંત્રનું માનવું છે કે માત્ર કડક કાયદાથી નહીં પરંતુ લોકોની જાગૃતિ અને નિયમોના ચુસ્ત પાલનથી જ ધ્વનિ પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે. તમામ ઓપરેટરોએ પણ વહીવટીતંત્રને નિયમોનું પાલન કરવા માટે પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી.

વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

વાપીમાં જીપીસીબી અને પોલીસ દ્વારા સેમિનાર યોજાયો: ડીજે અને સાઉન્ડ ઓપરેટરોને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવા કડક સૂચના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વાપી ખાતે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સ્થાનિક પાર્ટી પ્લોટ સંચાલકો, ડીજે ઓપરેટરો અને સાઉન્ડ સિસ્ટમ માલિકોને આમંત્રિત કરી ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના કાયદાકીય નિયમોની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે રહેણાંક, વ્યાપારી અને સાયલન્સ ઝોન (હોસ્પિટલ, શાળા-કોલેજ) માટે અવાજની અલગ-અલગ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડીજે અને લાઉડસ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. મંજૂરી વગર લાઉડસ્પીકર વગાડવા બદલ સાધનો જપ્ત કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. તંત્રનું માનવું છે કે માત્ર કડક કાયદાથી નહીં પરંતુ લોકોની જાગૃતિ અને નિયમોના ચુસ્ત પાલનથી જ ધ્વનિ પ્રદૂષણ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે. તમામ ઓપરેટરોએ પણ વહીવટીતંત્રને નિયમોનું પાલન કરવા માટે પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jun 24, 2026

कम पूंजी में अपना उद्योग... संभव है !

शुरू करे अपना व्यापार APS Enterprises के साथ

💫14 साल के भरोसे के साथ
☑ कच्चा माल हम देंगे
☑ बना हुआ माल हम खरीद लगे
☑ कोर्ट एग्रीमेंट के साथ
☑ 24 / 7 Service

आज ही संपर्क करे 📲

+91 7869755871 | +91 8827848099

🌐 -: www.apsenterprises.in

#APSEnterprises #BusinessWithTrust #TrustedSupport #CompleteBusinessSolution

aatmnirbharbharat | Dona pattal | Dona pattal machin | MSME Business | Low investment Business |APS Enterprises | APSEnterprises | BusinessWithTrust | TrustedSupport | CompleteBusinessSolution | MachineBusiness | DonaPattalMachine | RawMaterialSupport |BuyBackFacility | LowInvestmentBusiness | SelfEmployment | StartYourBusiness | MakeInIndia | गृह उद्योग | लघु उद्योग | आत्मनिर्भर भारत | काम निवेश उद्योग | घर से व्यापार | काम पूंजी से व्यापार | दोना पत्तल मशीन |

कम पूंजी में अपना उद्योग... संभव है ! शुरू करे अपना व्यापार APS Enterprises के साथ 💫14 साल के भरोसे के साथ ☑ कच्चा माल हम देंगे ☑ बना हुआ माल हम खरीद लगे ☑ कोर्ट एग्रीमेंट के साथ ☑ 24 / 7 Service आज ही संपर्क करे 📲 +91 7869755871 | +91 8827848099 🌐 -: www.apsenterprises.in #APSEnterprises #BusinessWithTrust #TrustedSupport #CompleteBusinessSolution aatmnirbharbharat | Dona pattal | Dona pattal machin | MSME Business | Low investment Business |APS Enterprises | APSEnterprises | BusinessWithTrust | TrustedSupport | CompleteBusinessSolution | MachineBusiness | DonaPattalMachine | RawMaterialSupport |BuyBackFacility | LowInvestmentBusiness | SelfEmployment | StartYourBusiness | MakeInIndia | गृह उद्योग | लघु उद्योग | आत्मनिर्भर भारत | काम निवेश उद्योग | घर से व्यापार | काम पूंजी से व्यापार | दोना पत्तल मशीन |

Vapi, Valsad | Jun 24, 2026

વલસાડ સીટી પોલીસનું આકસ્મિક વાહન ચેકીંગ, દારૂના જથ્થા સાથે એક યુવક ઝડપાયો!

Follow @aapnu_vapi For More

વલસાડ સીટી પોલીસનું આકસ્મિક વાહન ચેકીંગ, દારૂના જથ્થા સાથે એક યુવક ઝડપાયો! Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jun 24, 2026

વાપીમાં મોહરમ પર્વને લઈ પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ડીવાયએસપી દવે સાહેબે એ કાયદો અને વ્યવસ્થા જાળવવા કરી અપીલ. વાપીમાં આગામી મોહરમ પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પોલીસ પ્રશાસન દ્વારા એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ, ધર્મગુરુઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમનો તહેવાર પરસ્પર ભાઈચારો અને સદ્ભાવના સાથે ઉજવાય તે અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોલીસ પ્રશાસન દ્વારા લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને પરસ્પર સહયોગ જાળવી રાખવા અપીલ કરાઈ હતી.
આ પ્રસંગે વાપીના નાયબ પોલીસ અધિક્ષક (DySP) બી. એન. દવેએ ઉપસ્થિત નાગરિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મોહરમનો પર્વ પરસ્પર સદ્ભાવના સાથે ઉજવવામાં આવે તે જરૂરી છે. તેમણે તમામ સમુદાયોને કાયદો અને વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તથા શાંતિ વ્યવસ્થા જાળવવામાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ડીવાયએસપી દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, તહેવાર દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે દરેક સમાજના લોકોએ જવાબદારીપૂર્વક પોતાનું યોગદાન આપવું જોઈએ. બેઠકમાં હાજર રહેલા તમામ સમાજના અગ્રણીઓએ પણ પોલીસ પ્રશાસનને પર્વ દરમિયાન પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

વાપીમાં મોહરમ પર્વને લઈ પોલીસ પ્રશાસન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ડીવાયએસપી દવે સાહેબે એ કાયદો અને વ્યવસ્થા જાળવવા કરી અપીલ. વાપીમાં આગામી મોહરમ પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પોલીસ પ્રશાસન દ્વારા એક ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ, ધર્મગુરુઓ, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમનો તહેવાર પરસ્પર ભાઈચારો અને સદ્ભાવના સાથે ઉજવાય તે અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોલીસ પ્રશાસન દ્વારા લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને પરસ્પર સહયોગ જાળવી રાખવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે વાપીના નાયબ પોલીસ અધિક્ષક (DySP) બી. એન. દવેએ ઉપસ્થિત નાગરિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, મોહરમનો પર્વ પરસ્પર સદ્ભાવના સાથે ઉજવવામાં આવે તે જરૂરી છે. તેમણે તમામ સમુદાયોને કાયદો અને વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તથા શાંતિ વ્યવસ્થા જાળવવામાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ડીવાયએસપી દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, તહેવાર દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે દરેક સમાજના લોકોએ જવાબદારીપૂર્વક પોતાનું યોગદાન આપવું જોઈએ. બેઠકમાં હાજર રહેલા તમામ સમાજના અગ્રણીઓએ પણ પોલીસ પ્રશાસનને પર્વ દરમિયાન પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jun 24, 2026

સાંસદ ધવલ પટેલે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરી, 110 વર્ષ જૂના પુલનું નિરીક્ષણ કર્યું!

Follow @aapnu_vapi For More

સાંસદ ધવલ પટેલે બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરી, 110 વર્ષ જૂના પુલનું નિરીક્ષણ કર્યું! Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jun 24, 2026