ધંધુકા: જુગાર રમતા 6 ઈસમોને પકડી પાડતી બગોદરા પોલીસ.
*જુગાર રમતા 6 ઈસમોને પકડી પાડતી બગોદરા પોલીસ.* કુમાર રૂ 12,860 ના મુદામાલ સાથે ઈસમોને ઝડપી પાડતી બગોદરા પોલીસ. અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કાણોતરા ગામમાંથી ગંજીપાનાનો જુગાર રમતા ઈસમો કોન્સ્ટેબલ જગજીવનભાઈ જયંતિભાઈને ચોક્કસ મળેલ બાતમીના આધારે રેડ કરી જુગાર રમતા 6 ઈસમોને કાણોતરા ગામમાંથી ઝડપી પાડ્યા. કુલ રૂ 12,860 નો મુદામાલ ઝપ્ત કર્યો. ઈસમો