અગરિયા પરિવારોના બાળકોને સમયસર અને શિસ્તબદ્ધ સારું શિક્ષણ મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ બસો પૈકી 6 જેટલી બસોને ઝીંઝુવાડા રણ વિસ્તારમાં મુકવામાં આવી #positivepatdi #surendranagar #dasada #patdi #ranshala