અમદાવાદ-મહેસાણા હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે
બ્રિજ પર પડેલા ખાડાના કારણે આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો
કાબૂ બહાર ગયેલી ટ્રક બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પટકાઈ હતી.
#kalol #kalolnews #accident #accidentnews
Ahmadabad City, Ahmedabad | Sep 22, 2026