The 12th International Yoga Day was celebrated with great enthusiasm across the country, with Prime Minister Narendra Modi leading the celebrations. In Surat, the state-level Yoga Day event was organized at the Sarsana Convention Centre with the participation of thousands of yoga enthusiasts. 🧘♂️
देशभर में 12वां अंतरराष्ट्रीय योग दिवस उत्साहपूर्वक मनाया गया, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी ने भी योग दिवस समारोह में भाग लिया। सूरत में राज्य स्तरीय योग दिवस कार्यक्रम सरसाना कन्वेंशन सेंटर में आयोजित किया गया, जहां हजारों लोगों ने योग किया। 🧘♀️
સુરતમાં આજે 12મા વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્યો તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર, DDO, મનપા કમિશનર સહિતના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. યોગ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવતા આ કાર્યક્રમમાં 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 🧘♂️🇮🇳
[Surat, International Yoga Da
Udhna, Surat | Jun 21, 2026