માંગરોળ: વાંકલ પ્રાથમિક શાળામાં સરકારે જાહેર કરેલા બેંગ લેશ ડે અંતર્ગત વિદ્યાર્થીઓએ યોગા વૃક્ષારોપણ સહિતની ઈતર પ્રવૃત્તિઓ કરી
Mangrol, Surat | Jul 5, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં સરકારે જાહેર કરેલા બે ગ્લાસ બે અંતર્ગત વિદ્યાર્થીઓએ યોગા વૃક્ષારોપણ સાફ-સફાઈ સહિતની ઈતર પ્રવૃત્તિઓ કરી હતી રાજ્ય સરકારે ભાર વિનાનું ભણતર કરવાના પ્રયોગ અંતર્ગત સમગ્ર રાજ્યમાં શનિવારથી બેંગ લેશ ડેનો પ્રારંભ કર્યો છે