ડેડીયાપાડા: તાલુકા પંચાયત સભ્ય સંજય વસાવાએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ લીધેલ શપથની ગરિમા નેવે મૂકી જેવા આક્ષેપો કર્યા
ડેડીયાપાડા ના ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવાએ ધારાસભ્યરાસભ્યશ્રી ને એમણે લીધેલ સપત ની બધીજ ઞરીમા નેવે મુકી ડેડીયાપાડા ના પ્રમુખ અને સાગબારા ના મહિલા પ્રમુખ સાથે જે રીતે વર્તન કર્યુ છે એને હું અસભિનીય ગણુ છું એમના બધાજ રજુઆત ના સોશિયલ સાઇટ્સ ઉપર મુકેલ બધીજ પોસ્ટ જશો તો ખબર પડશે ટોળા લઇ ને જવુ અને બધાને દબંગ કરી ડરાવા અને પોતાનુ ધાર્યા પ્રમાણે કરાવી એ યોગ્ય નથી આવા ધારાસભ્યશ્રી ને પ્રજા એ ઓળખવાની જરૂર છે જે વચનો આપેલ છે તે પુરા કરો ખોટી સા