સીંગવડ: દાહોદ: સાંસદ જસવંતસિંહ ભાભોરના ઘરે પરંપરાગત દિવાળી પૂજન સંપન્ન
Singvad, Dahod | Nov 8, 2026 દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના નિવાસસ્થાને પરંપરાગત ઝાંપા પૂજનનું આયોજન કરાયું હતું. ૧૦૮ મહંત સુમરણદાસજી સાહેબના હસ્તે પૂજનવિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સાંસદે સૌની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.