મુન્દ્રા: મુંદરામાં ડ્રગ્સ પેડલર પર પોલીસનો સકંજો: ૧ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝરપરાનો શખ્સ ઝડપાયો
Mundra, Kutch | Nov 5, 2026 કચ્છ પશ્ચિમ-ભુજ પોલીસ દ્વારા નશાના કારોબાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સ પાસેથી પોલીસે બાતમીના આધારે એક શખ્સને પ્રતિબંધિત માદક પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે.