ગારિયાધાર: ગારિયાધાર ખાતે ચોરીની ઘટનાઓ વધતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ
ગારિયાધાર ખાતે ચોરીની ઘટનાઓ વધતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. વહેલી સવારે આશરે ૫:૩૫ કલાકે સરદાર સર્કલ વિસ્તારમાં આવેલી “સૈફી મશીનરી સ્ટોર”માં ચોરીની ઘટના બન્યાનો બનાવ સામે આવ્યો છે.જે અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાવવા મા આવી છે દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને વેપારીઓમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દુકાનના માલિક અનવરહુસેન માંકડાએ જણાવ્યું હતું કે,