દેત્રોજ રામપુરા: ન્યૂ રાણીપમાં લગ્ન પહેલા યુવતીનો આપઘાત
આજે શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ન્યૂ રાણીપમાં લગ્ન પહેલા યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ઘરમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.થોડા દિવસો બાદ યુવતીના લગ્ન થવાના હતા.લગ્ન પહેલા જ યુવતીએ પગલુ ભર્યુ છે.અગમ્ય કારણોસર યુવતીએ ભર્યુ અંતિમ પગલું છે.ત્યારે હાલ સાબરમતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.