Public App Logo
સુરત બ્રેકિંગ — કાફેમાં જ કામ કરતા કર્મચારીએ ચોરી કરી રૂ. 80 હજારની રોકડ પર કર્યો હાથફેરો બિન્દાસ્તપણે નોટો ગણતો કર્મચારી CCTVમાં કેદ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પ્રિન્સ માર્ચ મહિનામાં જ કાફેમાં નોકરીએ લાગ્યો હતો ચોરી કર્યા બાદ આરોપી ફરાર ઘટના અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ફરાર આરોપીની શોધખોળ શરૂ - Udhna News