વઢવાણ: સુરેન્દ્રનગર સરસ્વતી સ્કુલ ખાતે 76 મો વન મહોત્સવનો કાર્યક્રમ સાંસદની અધ્યક્ષ સ્થાને યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં સંસદસભ્યશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને તા.0૩ સપ્ટેમ્બરે યોજાશે “૭૬મો મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ”'ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત' પહેલને આગળ ધપાવતા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગનાં ઉપક્રમે મહાનગરપાલિકા કક્ષાનાં વન મહોત્સવનું આયોજન સંસદસભ્યશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને યોજાયો