વાલોડ: વાલોડના બુટવાડામાં 5-6 વર્ષની નર દીપડો પાંજરમાં પકડાયો
Valod, Tapi | Aug 15, 2026 તાપી જિલ્લા વાલોડના બુટવાડા ગામ પાસે ઘર નજીકથી નર દીપડો 5 થી 6 વર્ષનો વન વિભાગ દ્વારા પાંજર માં પકડાયો હતો. દીપડાને જીવદયા ટીમ અને વન વિભાગ દ્વારા નર્સરી ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યો છે.